Login

Lost your password?
Don't have an account? Sign Up

Online Examination : 

નોંધ : વિધ્યાર્થીઓએ પરીક્ષા ના એક કલાક પહેલા SPID તથા Password થી vnsgu.netમાં લોગીન કરી ઓનલાઇન પરીક્ષાનો પાસવર્ડ મેળવાનો રહેશે. ત્યાર બાદ મેળવેલ પાસવર્ડ, SPID/ID તથા મોબાઇલ નંબર ઓનલાઇન પરીક્ષાના મોડ્યુલમાં એન્ટર કરી પરીક્ષા આપવાની રહેશે.

યુનિવર્સિટી દ્વારા દક્ષિણ ગુજરાત વિસ્તારની ગમે તે બોર્ડની સ્વનિર્ભર શાળાઓને વિનંતી કરવામાં આવે છે કે યુનિવર્સિટી વિસ્તારની કોલેજોના વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષા માટે વિદ્યાર્થી હિત ખાતર શાળાઓમા ઉપલ્બ્ધ સુવિધાઓનો ઉપયોગની મંજુરી આપવા નમ્ર વિનતી છે. સબંધિત વિદ્યાર્થીઓને COVID-19ની માર્ગદર્શિકા ધ્યાને રાખી અગાઉથી શાળા સુવિધા ઉપયોગ કરવા સંકલન કરાવનુ રહેશે.
ઇ.ચા. કુલસચિવ

Click here to download Application for laptop/Desktop [ZIP File] Password : 123456 for Unzip
Installation Guidelines for laptop/Desktop
Click here to download Application for Android based mobile [vnsguexam.apk]

Note: In case .rar/.zip files are being downloaded by your mobile phone:

After download -> open File Folder -> identify exam application -> Rename the file extension from .rar/.zip to .apk

Downloaded mobile app should only have the .apk extension.

મોબાઇલમાં પરીક્ષા આપવા માટેની માર્ગદર્શિકા (ગુજરાતી)


Mobile Exam Guide (हिन्दी में)


ગુજરાતીમાં ગાઈડ લાઈન .ZIP ફાઈલ લેપટોપ/ડસ્કટોપ માટે માર્ગદર્શન


डेक्सटॉप/लेपटॉप में परीक्षा शुरू करने के लिए मार्गदर्शगका


Installation Guidelines for Android based mobile
FAQ and Technical Help
FAQ અને ટેકનીકલ મદદ ગુજરાતી ભાષામા મેળવવા માટે અહી ક્લિક કરો.
ऑनलाइन परीक्षा के लिए जानकारी हिन्दीमें
Online Examination Video
Technical Help Numbers : 0261-238 8888
Proposed Punishment Details for Unfair Means (UFM) adopted during online Examination